Breaking News
.
Sahiyar
  • Tuesday
  • May 19, 2015

Sahiyar Top Story

સૌંદર્ય સમસ્યા

સૌંદર્ય સમસ્યા

May 19 at 2:00am

હું ૩૦ વરસની યુવતી છું, મારા ચહેરા પર ખીલના ડાઘા પડી ગયા છે ઉપરાંત વાળ પણ છે. જેથી હું સંકોચ અનુભવું છું. મારી આ સમસ્યાનું નિવારણ કરતાં ઉપચાર જણાવશો.
ડોકના અને કમરના મણકામાં ઘસારો, માથાનો દુખાવો - માઈગ્રેન

ડોકના અને કમરના મણકામાં ઘસારો, માથાનો દુખાવો - માઈગ્રેન

May 19 at 2:00am

પ્રશ્ન ઃ 'સહિયર'માં રોગોની સારવાર લખો છો તેનાથી લાખો રોગીઓને માર્ગદર્શન મળે છે અને તમને તથા ગુજરાત સમાચાર પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદેય મળે છે અને મળતા રહેશે. મારી ઉંમર ૪૦ વર્ષ વજન આશરે ૭૦ કિલો અને ઊંચાઈ પાંચ ફૂટ પાંચ ઈંચ આસપાસ છે. મને આઠેક
વાર્તા

વાર્તા

May 19 at 2:00am

આજે તો શુભાંગીનો હરખ નહોતો સમાતો. વર્ષોની તપશ્ચર્યાએ આજે જાણે અચાનક જ નસીબના દ્વાર ખોલી નાખ્યા. શેઠ તારાચંદની એકની એક પુત્રી સુચિ માટે નિસર્ગનું માગુ આવ્યું હતું. જે સુચી માટે શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ પોતાના પુત્રો માટે પ્રયત્નો કરતા હતા. તે શેઠ તારાચંદ પોતે પોતાની
વાચકની કલમે

વાચકની કલમે

May 19 at 2:00am

મારા માટે તું છે ખાસ મારા દિલની દેવી એક વાત તને છે કહેવી જોઈ આખી દુનિયા મેં નથી કોઈ તારા જેવી... ચાંદા જેવી રૃપાળી તું
મૂંઝવણ

મૂંઝવણ

May 19 at 2:00am

મારી પહેલી મૂંઝવણ એ છે કે મારી ઉંમર ૨૧વર્ષ છે અને ઉંચાઈ ૫ ફૂટ ૨ ઈંચછે. મારું વજન ૪૧ કિલો છે તે મારે હજુ ૫૧ સુધી કરવું છે તો મારે શું કરવું? વજન વધારવા કઈ કઈ દવાઓ કરવી અને કયા કયા નિયમો પાળવા તે જણાવશો. ઉંમરના પ્રમાણમાં મારા સ્તન શરીરનો વિકાસ જે પુખ્ત વયે યોગ્ય રીતે
ગર્ભાશયના મુખનું ચૅકઅપઃ ક્યારે અને કેટલું જરૃરી?

ગર્ભાશયના મુખનું ચૅકઅપઃ ક્યારે અને કેટલું જરૃરી?

May 19 at 2:00am

દુનિયાના મોટાભાગના દેશોમાં સ્ત્રીઓને થતા રોગમાં ગર્ભાશયનો રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગર્ભાશયનો રોગ કૅન્સરમાં પરિણમે છે એવો ભય મોટાભાગની સ્ત્રીઓને હોય છે. કોઈ પણ સ્ત્રીને ગર્ભાશયમાં તકલીફ થાય એટલે તરત જ સર્વિક્સનું ચૅક-અપ કરાવે છે. ગર્ભાશયના મુખ પાસે થતા
આરોગ્ય ગંગા

આરોગ્ય ગંગા

May 19 at 2:00am

પ્રશ્ન ઃ ડૉ. સાહેબ, તમે બહુ જ સારી રીતે બધાના પ્રશ્નોના ઉકેલ આપતા હો છો. મારે ૩ મહિનાની પ્રેગનન્સી છે અને મારું આ પહેલું બાળક છે. મારે શું સાર-સંભાળ લેવી જોઇએ. કૃપા કરી થોડું આ વિષે જણાવશો તો બીજા વાચકોને પણ ઉપયોગી થશે. તમારા જવાબની પ્રતિક્ષા કરીશ. - રીના, અમદાવાદ.
આરોગ્ય સંજીવની

આરોગ્ય સંજીવની

May 19 at 2:00am

આજનાં લેખમાં આપણે એક એવા ફળ વિશે વાત કરવાનાં છીએ કે જે ફળ સામાન્ય વપરાશમાં તો ઉપયોગી છે જ પરંતુ આયુર્વેદ દ્રષ્ટિએ પણ તેનું મહત્ત્વ ઔષધથી જરા પણ ઓછું નથી. આ ફળનુ નામ છે, ''લીંબુ''.
દિલ ઢૂંઢતા હૈ ફિર વહી રાત-દિન...

દિલ ઢૂંઢતા હૈ ફિર વહી રાત-દિન...

May 19 at 2:00am

કારતક સુદ અગ્યારસને દિવસે તુલસી વિવાહ સંપન્ન થતાં જ લગ્નસરાનો આરંભ થાય છે. આમ તો શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થયા બાદ દિવાળીની સાથે લગ્ન સંબંધિત ખરીદીની પણ શરૃઆત થઈ જાય છે. લગ્નનું નામ પડતાં ચોમેર ઉલ્લાસપૂર્ણ વાતાવરણ, મીઠી મજાક-મસ્તી, શરમાતી નવવધૂ, આંખોમાં સોનેરી સપનાં
ગર્ભાશયમાં ગાંઠ

ગર્ભાશયમાં ગાંઠ

May 19 at 2:00am

મારી સખીના લગ્ન બે વર્ષ પહેલાં થયાં છે. તેના મનમાં બાળકની ઈચ્છા હતી, પરંતુ તે સગર્ભા થતી નહોતી. તેણે ડૉક્ટર પાસે તપાસ કરાવી તો ખબર પડી કે તેને પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ છે. એટલકે તેના અંડાશય અથવા ઓવરીમાં સિસ્ટ છે.

Sahiyar  News for May, 2015