Breaking News
.
Dharmlok
  • Thursday
  • May 28, 2015

Dharmlok Top Story

સર્જનહારનું સરનામું ઃ પ્રાર્થના

સર્જનહારનું સરનામું ઃ પ્રાર્થના

May 28 at 2:00am

દુનિયાના કોઇક ખૂણ કુદરતી હોનારત સર્જાય ને એમાં અસંખ્ય લોકો 'બેઘર' બની ગયા, એવા અહેવાલ વાંચતા જ ખળભળી જવાય અરે ! 'ઘર' એટલે શું ? ઘર તો એક 'વિસામો' હાશકારો કે 'ઓશિંગણ' છે. જીવયાત્રા માટે રોટી, કપડાને છાપરૃ- ઘર એ પ્રાથમિક જરૃરિયાત છે. મનુષ્યથી માંડી પશુ-પક્ષી કે
શ્રી સ્વામિનારાયણ ભગવાન આજેય પ્રગટ છે

શ્રી સ્વામિનારાયણ ભગવાન આજેય પ્રગટ છે

May 28 at 2:00am

શ્રીસ્વામિનારાયણ ભગવાન આજેય પ્રગટ છે. આજથી ૨૩૫ વર્ષ પૂર્વે આલોકની રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને માણસોનું નૈતિક ઉત્થાન કરી તેઓને ખરા અર્થમાં માનવ બનાવ્યા. માણસમાં જે બદીઓ હતી તેને દૂર કરીને તેની ખૂબીઓને વેગ આપ્યો.
સંત કબીર અને કબીરવાણી છે જીવનલ્હાણી

સંત કબીર અને કબીરવાણી છે જીવનલ્હાણી

May 28 at 2:00am

કબીર- શબ્દનો અર્થ જ 'મહાન'- થાય છે. નામ પ્રમાણે ગુણ અને ગુણ પ્રમાણે નામ એટલે કબીર. કબીર સાહેબ સંતમતના પ્રણેતા છે. હિન્દી સાહિત્યમાં એમનું સ્થાન અજોડ છે. સંવતઃ ૧૪૫૫ એટલે કે આજથી બરાબર ૬૧૬ વર્ષ અગાઉ તેમનો જન્મ કાશીમાં લહરતારા તળાવ પાસે થયો હતો. નિરૃ જુલાહા અને
વેદ મંત્ર- ગાયત્રી મંત્રની સરળ સમજૂતી

વેદ મંત્ર- ગાયત્રી મંત્રની સરળ સમજૂતી

May 28 at 2:00am

મંત્ર, યંત્ર અને તંત્રની તાકાત અત્યંત અમાપ છે. મંત્ર માનવીના મનને સંયમની શીખ આપી તેને નિયંત્રણમાં રાખે છે. યંત્ર આખા જગતને વિકાસનો મહામંત્ર પ્રદાન કરે છે અને તંત્ર માનવ સમુદાયનો વહીવટ સંભાળી સુખીની કંકોત્રી પાઠવી આબાદી, આઝાદીને આમંત્રણ પાઠવે છે. ટૂંકમાં એ મંત્ર, યંત્ર,
અમૃતની અંજલિ

અમૃતની અંજલિ

May 28 at 2:00am

સફળતા- સિદ્ધિની ચાહના કોને ન હોય, ભલા ? હર કોઇને હોય. સ્કૂલે જતાં નાના નાના બાળકોને પરીક્ષામાં સફળતાની ઝંખના હોય, તો રમતવીરોને પોતપોતાના રમતક્ષેત્રમાં ટોચ સર કરવાની ઝંખાના હોય, વૈજ્ઞાાનિકને નવી નવી શોધ દ્વારા કીર્તિમાન રચવાની તમન્ના હોય, તો કલાકારને
વિમર્શ

વિમર્શ

May 28 at 2:00am

ભગવાન બુદ્ધની પાસે જ્ઞાાનીઓમાં જેમની ગણતા થતી હતી તેવા સારિપુત્ર કેટલાક પ્રશ્નોના સમાધાન માટે આવ્યા. તે સમયના મહાપંડિતોમાં સારિપુત્રની ગણના થતી હતી. કેટલાય શિલ્પો તેમની પાસે રહીને વિદ્યાભ્યાસ કરતા હતા. તેમ છતાંય તેમના મનમાં અસ્તિત્વ વિશેના કેટલાક પ્રશ્નો હતા જેનું
મનુષ્ય પોતાનાં ભાગ્યનો નિર્માતા પોતે છે

મનુષ્ય પોતાનાં ભાગ્યનો નિર્માતા પોતે છે

May 28 at 2:00am

મનુષ્યનું કુમાર્ગ પર ભટકી જવાનું કારણ એ છે કે સત્કર્મોના કોઈ તાત્કાલિક લાભ જલદીથી નથી મળતા, જેટલા જલદીથી અસત્ય અને બેઈમાની વગેરે કુકર્મોના લાભ. બીજને વૃક્ષ બનવામાં સમય લાગે છે. સ્કૂલમાં દાખલ થતાં જ ડિગ્રી કોને મળે છે? વ્યાયામશાળામાં પ્રવેશ કરતાં જ પહેલવાન બની
વિચાર વીથિકા

વિચાર વીથિકા

May 28 at 2:00am

ઉચ્ચ કોટિની પતિવ્રતા નારીઓમાં જેની ગણના કરાય છે. તે દ્રૌપદી ભગવાન શ્રીકૃષ્ણની પરમ ભક્ત હતી. ભગવાન શ્રીકૃષ્ણની પણ તે પરમ પ્રીતિ પાત્ર હતી. શ્રદ્ધામૂર્તિ અને ક્ષમાદેવી સમી દ્રૌપદી પાંચાલરાજ મહારાજ દ્રુપદની અયોનિજા કન્યા હતી. એની ઉત્પત્તિ યજ્ઞાવેદીમાંથી થઇ હતી. એ રૃપ-
તમારા કર્મફળને ઓળખો

તમારા કર્મફળને ઓળખો

May 21 at 2:00am

* સામાન્ય રીતે માનવીને કર્મની ઝંઝટ બહુ ફાવતી નથી તેમ છતાં ઈચ્છાની પૂર્તિ માટે કર્મ કરવા સિવાય એની પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી ના છુટકે માનવી કર્મ કરે છે. માનવી કોઈપણ કર્મ ક્યાં તો કંઈક મેળવવા માટે કર્યા તો કોઈક અપ્રિય વિષય વસ્તુ, વ્યક્તિ, ઘટના પરિસ્થિતિથી મુક્ત
આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ

આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ

May 21 at 2:00am

રાજા, પ્રજા અને આસપાસનું આખું ય જગત સતયુગના સુખોમાં વસતું હોય, ત્યારે કળિયુગમાં આવનારાં દુઃખોની કલ્પના કેટલી બધી હૃદયદ્રાવક બને. આવી જ ઘટના સાક્ષાત સરસ્વતી તરીકે ઓળખાયેલા કલિકાલ સર્વજ્ઞા હેમચંદ્રાચાર્યના જીવનમાં બની એમણે ૩૬ હજાર શ્લોકો ધરાવતું 'ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' નામનો મહાગ્રંથ લખ્યો. જેમ મહાભારતને