- Friday
- May 17, 2013
Chitralok Top Story
|
|
રણવીર સિંહ દીપિકા પદુકોણ 'મોસ્ટ ડિઝાયરેબલ' હોવાનો એકરારMay 17 at 12:00am૨૭વર્ષનો રણવીર સિંહ નરમ દિલનો અને માવડિયો હોવાનો તેના નજીકના લોકોનો દાવો છે. લોકો કહે છે કે તેનું વિશ્વ તેની મમ્મની આસપાસ જ ચકરાવા લે છે. અભિનેતાએ કબૂલ કર્યા પ્રમાણે બોલવાનું શરૃ કર્યા પછી પોતે શું બોલે છે એનું તેને ભાન રહેતું નથી. પરંતુ હવે તેણે તેની આ આદત પર લગામ તાણવાની શરૃઆત કરી છે.
પોતાના બાળપણની યાદ તાજી કરતા અભિનેતા કહે છે,
|
|
|
ભલભલા કલાકારો તેમની કારકિર્દીના પ્રારંભમાં સાવ નિષ્ફળ રહ્યા છેMay 17 at 12:00amફિલ્મ જગતનો ઇતિહાસ તપાસીએ અને તેમાંથી અત્યંત સફળ કલાકારોની કારકિર્દી પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે તેમાંના મોટાભાગના પોતાની પ્રથમ ફિલ્મ અથવા કારકિર્દીના પ્રારંભિક ભાગમાં નિષ્ફળ રહ્યાં હતાં. આ એક ન માની શકાય તેવી છતાં એટલી જ સાચી વાત છે.
રેમિંગ્ટન ટાઇપરાઇટર કંપનીના સેલ્સ વિભાગમાંથી ન્યુ થિયેટર્સ લિમિટેડમાં ગાયક હીરો તરીકે જોડાનાર કુંદનલાલ સાયગલે પ્રારંભમાં સાયગલ કાશ્મીરી નામ રાખ્યું હતું અ
|
|
|
'અપને હુએ પરાયે'May 17 at 12:00amરાજકારણ અને ગ્લેમર વર્લ્ડમાં કોઈ કાયમી શત્રુ કે મિત્રો નથી હોતા. કોને, ક્યારે, કોની ગરજ પડે તેનો કોઈ ભરોસો નહીં. તેથી જ બોલીવૂડમાં એક સમયના પ્રેમી યુગલો બ્રેક-અપ પછી પણ મિત્રો બની રહ્યાં છે. અંગત જીવનમાં ભલે તેમના સંબંધોમાં ભંગાણ પડી ચૂક્યું હોય, પણ તેમનો અચાનક ભેટો થઈ જાય ત્યારે તેઓ સામાન્ય મિત્રોની જેમ મળે છે. તેમણે ફિલ્મોમાં સાથે કામ કરવાનું પણ જારી રાખ્યું છે. જ્યારે કેટલાંક ભૂતપૂર્વ પ્રેમી યુગલોએ અક્કડ વલણ અપનાવ્યું છે.
|
|
|
વિદ્યુત જામવાલ 'હું જે રીતે એક્શન કરું છું એ કોઈ કરી શકે તેમ નથી'May 17 at 12:00amએક્શન ફિલ્મ 'કમાન્ડો'ને લોકોએ આપેલા આવકારને કારણે ફિલ્મના નિર્માતા વિપુલ શાહ અને મુખ્ય અભિનેતા વિદ્યુત જામવાલ ઘણા ખુશ છે અને વિપુલ શાહે આ ફિલ્મની સિકવલ બનાવાની પણ જાહેરાત કરી છે. પરંતુ આ ફિલ્મમાં વિપુલ વિદ્યુત ઉપરાંત તેના ફેવરીટ સ્ટાર અક્ષયકુમાર સાથે પણ કામ કરશે.
'હું જે રીતે એક્શન કરું છું એ કોઈ કરી શકે તેમ નથી આથી મારે માત્ર એક્શન સ્ટાર જ બનવું છે,' વિદ્યુત કહે છે. જોકે બીજા કોઈ કલાકારે આમ કહ્યું હોત તો આ વાક્ય અહમ કે પબ્લિસિટી સ્ટંટમાં ખપી જાત પરંતુ
|
|
|
યામી ગૌતમનું અંગત-અંગતMay 17 at 12:00amજન્મતારીખ ઃ ૨૮ નવેમ્બર
જન્મસ્થળ ઃબિલાસપુર, હિમાચલ પ્રદેશ
હોમટાઉન ઃ ચંદીગઢ
શિક્ષણ ઃ યદવિંદ્રા પબ્લિક સ્કૂલ, પંજાબ યુનિવર્સિટી
પ્રથમ બ્રેક ઃ યહ પ્યાર ના હોગા કમ કલર્સ પરની સિરિયલ
જીવનનો ગમગીન વળાંક ઃ સ્કૂલમાં મને જ્યારે જ્યારે ૮૦ ટકાથી ઓછા માર્કસ આવતા ત્યારે.
જીવનની ખુશખુશાલ પળ ઃ વિકી ડોનર
ફિલ્મમાં પદાર્પણ કરવા માટે કઇ ક્લાસિક ફિલ્મની પસંદગી કરે ઃ મુગલ-એ-આઝમ
વિકી ડોનરમાં કામ કરવાનું સોથી સારું શું લાગ્યું ઃ મને એવું પાત્ર ભજવવાની તક મળી જેના વિશે મેં કદી વિચાર્યું નહોતું.
|
|
|
'વક્ત ને કિયા કયા હસી સિતમ'May 17 at 12:00amદુનિયામાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જેના જીવનમાં ચડાવ-ઉતાર કે વળાંક ન આવ્યો હોય. અદના આદમીથી લઈને દૌલતમંદ લોકોની જિંદગીમાં પણ કોઈકને કોઈક જાતની તડકી-છાંયડી આવે જ છે. ફરક માત્ર એટલો કે ખ્યાતનામ લોકોના જીવનની વાતો જાહેર થતી રહે છે, અથવા તેઓ તેને એક યા બીજી રીતે લોકો સમક્ષ જાહેર કરતાં રહે છે. જ્યારે સામાન્ય માનવીની જિંદગીની વાતો તેના પરિવાર કે સંબંધીઓ પૂરતી જ સીમિત રહે છે. જોકે આજે આપણે અહીં જાણીતા ગાયક શાનના જીવનમાં આવેલા વળાંકોની વાત કરવાની છે.
|
|
|
નેહા શર્મા બનવું હતું ફેશન ડિઝાઇનર બની ગઇ અભિનેત્રીMay 17 at 12:00amનેહા શર્માને દર્શકોએ છેલ્લે વિવેક ઓબેરોય સાથે ' જયન્તા ભાઇ કી લવ સ્ટોરી'માં જોઇ હતી.હવે તે 'યમલા પગલા દિવાના ટુ'ની રિલિઝની રાહ જોઇ રહી છે.
નેહા શર્માની ફિલ્મમાં કામ કરવાની કોઇ યોજના નહોતી. '' મારે તો ફેશન ડિઝાઇનર બનવું હતું. તેથી તે નાટકોથી દૂર રહેતી. કોલેજમાં તે ડાન્સની કોરિયોગ્રાફીમાં રસ લેતી તેમજ રેમ્પ વોક કરતી. તેને સૌથી વધારે રસ પરિધાનમાં પડતો. એક દિવસ જિમનેશિયમમાં નેહા
|
|
|
ઋષિ કપૂરની ગઈ કાલ અને આજMay 17 at 12:00amવિતેલા જમાનાના રોમાન્ટિક બોય ઋષિ કપૂર આજે વિવિધ પ્રકારની ભૂમિકામાં જોવા મળ ેછે. ભૂતકાળમાં જે પાત્રો ભજવવાની હિંમત કરી નહોય એવા પાત્રમાં આજે આ સદાબહાર કલાકાર જોવા મળે છે. આ ટેલેન્ટેડ કલાકારનો પુત્ર રણબીર આજે સફળતાની એક પછી એક સીડી કૂદાવીને આગળ વધતો જાય છે ત્યારે બીજી બાજુ ઋષિ તેને તગડી પ્રતિસ્પર્ધા આપી આગળ વધતા જાય છે. ''સમય સાથે તાલ મેળવીને ચાલતા મને કોઈ વાંધો નથી પરંતુ હું મારી ઝડપે અને મારી મરજી મુજબ આગળ વધવા માગું છું.'' અભિનેતા કહે છે.
|
|
|
રીટા ભાદુરી ૨૫ વર્ષથી અભિનય જગતમાં સક્રિય અભિનેત્રીના જીવનમાં એક ડોકિયુંMay 17 at 12:00amહિન્દી અને ગુજરાતી ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનય કરનારી રીટા ભાદુરીની કારકિર્દીને ૨૫ વર્ષ થઈ ગયા છે. અત્યારે ચરિત્ર અભિનેત્રી તરીકે રીટા ટીવીના ટચૂકડા પડદે જોવા મળે છે. હાલમાં રીટા કલર્સ ચેનલની 'બાની ઈશ્કદા કલમા' સિરિયલમાં દાદીમાનો રોલ ભજવે છે. તો હાઉસ વાઈફ હૈ... સબ જાનતે હૈ સિરિયલમાં પણ તેમની ભૂમિકા મહત્ત્વની છે.
ભૂતકાળમાં દ્રષ્ટિ નાંખતાં રીટાએ કહ્યું હતું કે 'મારી પહેલી ફિલ્મ મલયાલમ
|
|
|
વર્લ્ડ સિનેમા - લલિત ખંભાયતાMay 17 at 12:00amઅમેરિકાના શિકાગોમાં ક્રિસમસ ટાણેે મેકલિસ્ટર ફેમિલી અને સગાં-સબંધીઓ ફરવા જવાની તૈયારીઓ કરતાં હોય છે. રાત્રે બધો સામાન પેક કરી, વાતોના વડાં કરી બધા પથારીમાં આડા પડે છે. સવાર પડયે પેેરીસની ફ્લાઈટ પકડવાની હોય છે. એલાર્મમાં ગરબડ થવાથી બધા નિશ્ચિત સમય કરતાં મોડા ઉઠે છે. એટલે પ્લેન પકડવા ઉતાવળ કરવામાં આઠ વર્ષનો કેવિન મેકલિસ્ટર (મેકલી કલ્કિન) ઘરમાં જ ભુલાઈ જાય છે. પ્રવાસી ટોળકીને ખબર પડે કે કેવિન
|
Chitralok News for May, 2013
-
NATIONAL
-
INTERNATIONAL



















