Last Updated:08 ફેબ્રુઆરી 2010 સોમવાર 23:38

No account yet? Register | Lost Password?
  :: હળવાં પીણાં સ્વાદુપિંડના કેન્સરનું જોખમ વધારે છે   :: ઓસ્ટીઓપોરોસિસનો ઈલાજ કરતી નવતર ગોળીનું સંશોધન   :: આંધ્રમાં મુસ્લિમોને ૪ ટકા અનામત રદ   :: પ. બંગાળમાં પછાત મુસ્લિમોને ૧૦ ટકા અનામતનો નિર્ણય   :: હરિયાણાના પૂર્વ પોલીસ વડા પર કોર્ટની બહાર જ ચાકૂથી હુમલો   :: હિમશીલા ધસી પડતાં સૈન્યના ૧૭ જવાન દટાયા, અનેક લાપતા   :: ભારતીયોની માથાદીઠ આવક રૃા. ૪૩,૭૪૯ થવાનો અંદાજ   :: જીડીપીનો વૃદ્ધિદર ૭.૨ ટકા રહેવાનો સરકારનો અંદાજ   :: ઓછી કુશળતા ધરાવતા ભારતીયો માટે ઓસ્ટ્રેલિયાના દરવાજા બંધ   :: મંત્રણા માટે પાકિસ્તાને ભારતને ફરજ પાડી છે   :: પવાર-ઠાકરેની મુલાકાતથી કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો નારાજ   :: મોંઘવારી માટે એકલા પવાર જ નહિ સમગ્ર કેબિનેટ જવાબદાર ઃ ગડકરી   :: મારા માટે રમત કરતા દેશ મહાન અને ક્યારેય દેશનું અપમાન સહન નહિ કરું ઃ ઠાકરે   :: 'ફીર મિલે સૂર'માં હવે સચીન પણ જોવા મળશે   :: સંક્ષિપ્ત સમાચાર   :: સાઉથ આફ્રિકા સામે ભારત ધબડકા બાદ ફોલોઓનઃ ૨૩૩ રનમાં જ પ્રથમ ઇનિંગ સમેટાઇ   :: સેહવાગને હજુ પણ આશા ઃ ભારત પરાજયને ટાળી શકે તેમ છે   :: ભારત પાકિસ્તાનને હરાવીને વોલીબોલમાં ગોલ્ડ મેડલ જીત્યો   :: ચેન્નાઈ ઓપનમાં ફેનિલ શાહે ઈન્ટરનેશનલ ચેસ માસ્ટરનું ટાઈટલ મેળવ્યું   :: ઇંગ્લેન્ડ સામેની બે ટ્વેન્ટી-૨૦ માટેની પાકિસ્તાનની ટીમ જાહેર   :: બાંગ્લાદેશને બીજી વન-ડેમાં હરાવીને ન્યુઝીલેન્ડની ૨-૦ની વિજયી સરસાઈ   :: હેવીવેઈટ શેરોમાં શોર્ટ કવરીંગે સેન્સેકસ ૨૬૪ પોઈન્ટનો ઘટાડો પચાવી ૧૬૦૬૧ થઈ અંતે ૧૫૯૩૬   :: ગુજરાતમાં આવકો વધતાં એરંડા તૂટયા   :: મુખ્ય શેરોની વધઘટ   :: વિવિધ ગંજબજારનાં ભાવ   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: અમે ભારતને મંત્રણા કરવાની ફરજ પાડી છેઃ પાકિસ્તાનની શેખી   :: ઇરાને રાડારની નજર ચૂકવે એવા વિમાનનું પરીક્ષણ કર્યું   :: રોજ ૪૫ મિનિટના યોગાસનોથી જાતીય શક્તિ વધે છે   :: નામાંકિત ક્રિમિનલ લૉયરનું હુમલાની ઇજાથી અવસાન   :: મેડિકલ વિદ્યાર્થિની પર બળાત્કાર કરનારાને આજીવન કેદની સજા   :: ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ વિશે શિવસેના બે ત્રણ દિવસમાં નિર્ણય લેશે   :: શિવસેના અને મનસે સામે કડક હાથે કામ લેવા કેન્દ્રનો આદેશ   :: માઓવાદીઓએ હાવરા-મુંબઇ રેલવે લાઇનમાં ગાબડું પાડ્યું   :: મુસ્લિમો માટે અલગ ક્વોટા હોઇ શકે નહીં ઃ આંધ્ર પ્રદેશ હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો   :: સુરક્ષા મુદ્દે મનમોહન- ચિદમ્બરમ પર મોદી ફીદા   :: દુબઇ જતી ફ્લાઇટ મુંબઇ એરપોર્ટ પર રોકી રખાઇ   :: બજેટમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની શક્યતા નહિવત   :: હુમલાથી બચવા ભારતીયોએ ગરીબ બનીને રહેવું જોઈએ   :: બ્રિટને સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક બનાવ્યા   :: અમેરિકાનાં ૭ રાજ્યોમાં બરફનું અભૂતપૂર્વ તોફાન ઃ બેનાં મૃત્યુ   :: વીજળીનો સંગ્રહ કરતાં કાગળ જેવા પાતળા પ્લાસ્ટિકનું સર્જન   :: માણસને લાંબુ આયુષ્ય બક્ષતી ગોળી તૈયાર કરવાની મથામણ   :: સાઉથ આફ્રિકાએ ભારત સામે ૫૫૮ રનનો જંગી જુમલો ખડક્યો   :: ભારતીય ગોલ્ફર ભુલ્લારે એશિયન ટુર ઇન્ટરનેશનલનું ટાઇટલ જીત્યું   :: આઇપીએલને તાલિબાન સહિતના આતંકવાદીઓ ટાર્ગેટ બનાવી શકે છે   :: હોકીની ફાઇનલમાં ભારતનો પાકિસ્તાન સામે પરાજય   :: સાઉથ આફ્રિકાની વન ડે ટીમમાં ફાસ્ટ બોલર લેંગેવેલ્ટ સામેલ   :: પાક.ખેલાડીઓએ નારાજ ચાહકો, મીડિયાની સામે આવવાનું ટાળ્યું   :: ટાઇગર વુડ્ઝ ગોલ્ફમાં પરત ફરે તેવી શક્યતા   :: ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં વિન્ડિઝને ૧૧૩ રનથી હરાવ્યું   :: ભારત સામે મજબુત પ્રારંભ કરતા સાઉથ આફ્રિકાના ૨ વિકેટે ૨૯૧ રન   :: વેસ્ટ ઝોને રન-ચેઝનો વર્લ્ડ રેકોર્ડ સર્જીને દુલીપ ટ્રોફી જીતી   :: કલા અને સાહિત્ય અંગેની ઓબામાની સમિતિમાં જુમ્પા લાહિરીનો સમાવેશ   :: મધ્ય અમેરિકામાં બરફના પ્રચંડ તોફાનથી જનજીવન ખોરવાયું   :: કૃત્રિમ સ્વાદુપિંડ વિકસાવવામાં બ્રિટિશ વિજ્ઞાાનીઓને સફળતા   :: ખાસ ટ્રેડીંગ સત્રમાં ઓલરાઉન્ડ લેવાલીએ સેન્સેક્સ ૧૨૫ પોઈન્ટ વધ્યોઃ સ્મોલ- મિડ કેપમાં તેજી   :: સોનામાં ઘટયા ભાવથી રૃ.૨૦૫નો ઉછાળો ઃ ટીનના ભાવો રૃ।.૧૫૦૦ તૂટયા   :: મુખ્ય શેરોની વધઘટ   :: વિવિધ ગંજબજારનાં ભાવ   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: ભારત પર હુમલાનો પ્લાન એફબીઆઇએ નિષ્ફળ બનાવ્યો   :: ઇન્ડોનેશિયામાં ફરી ભૂકંપનો ભારે આંચકો ઃ હજારોનાં મોતનો ભય   :: અફઘાન પ્રજાને ચૂંટણી પાર પાડવા માટે યુનોના અભિનંદન   :: મગજની સારવારને નામે વિદેશી મહિલા સાથે લાખોની છેતરપીંડી
ravi.jpg
ઇન્ડિયન પ્લાસ્ટીક અને પોલિમર ઈન્ડસ્ટ્રીઝ વિશે... છાપો ઈ-મેલ
શેરબજાર પૂર્તિ
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2008

પેટ બોટલના વધતા જતા ઉપયોગથી ખૂબજ મોટું બની રહેલ માર્કેટ

 ઈન્ડિયન પ્લાસ્ટીક પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝનું એવરેજ કન્ઝપ્શન લેવલ લગભગ ૧૫૦ ટન / યુનિટ જેટલું હતું. (જેમાં ૨૨૦૦૦ યુનિટ, એક્રોસ ધ કન્ટ્રી), તેની પ્રોસેસિંગ કેપેસિટી ૧૦ મિલિયન ટન જેટલી આકવામાં આવેલ હતી.
* પેટ્રોકેમિકલ પ્રોડક્ટ કેટેગરી ઃ પોલિઈથાઈલીન (એલડીપીઈ, એલએલડીપીઈ, એસ-ડીપીઈ), * પોલિપ્રોપાઈલીન (પીપી), પોલિવિનાઈલ કલોરાઈડ (પીવીસી), પોલિસ્ટાયરિન (પીએસ), પોલિબુટાડાઈન રબ્બર (પીબીઆર), સ્ટાયરીન-બુટાડાઈન રબ્બર (એસ બી આર)
બીજા પ્રકારના એપ્લીકેશન સેકટરમાં ફિલ્મ ફાઇબરે સારો એવો બિઝનેસ કર્યો છે. કારણ કે સિમેન્ટ ઉદ્યોગ વધવાને કારણે સિન્થેટિક વોવન બેગનો પેકેજીંગ તરીકે મોટા પાયે ઉપયોગ થવા લાગ્યો છે.
તે સાથે ફુડ ગ્રેઈન પ્રોડક્ટસ માટે જ્યુટ બેગનો ઉપયોગ પણ વધતો ગયો છે. તેમ તેનું માર્કેટ પણ વધતું ચાલ્યું છે.

 

બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટીક ખુબજ ખર્ચાળ છે પણ એન્વાયરનમેન્ટલ- ફ્રેન્ડલી પણ છે

ઈન્ડિયન પ્લાસ્ટીક અને પોલિમર ઈન્ડસ્ટ્રીઝમાં ગ્લોબેલાઇઝેશન પછીથી અર્થપ્રદર્શક રીતે ઈન્ડિયન ઇકોનોમિમાં ૧૨ થી ૧૩% નો પર એન્યુઅલ વધારો થયો છે.

* BOPP અને BOPET ફીલ્મ્સ રજીસ્ટર્ડ ઇમ્પ્રેસિવ ગ્રોથ રેટ અને આ બન્ને સેકટરમાં વધારે કેપેસિટી ડેવલોપ થઈ રહી છે.
PET બોટલનો મેન્યુફેકચરીંગ ગ્રોથ વધતો જાય છે.
કારણ કે કન્ઝુમર પ્રોડ્કટસ પેકેજીંગ જેવા કે ફૂડ, ફાર્મા કોસ્મેટિક, ડોમેસ્ટીક પ્રોડક્ટસ વધતા જાય છે તે કારણે પેટ બોટલનું માર્કેટ ખૂબ જ મોટું થતું જાય છે.

ABS ઓટો સેકટરમાં પુષ્કળ પ્રમાણમાં વપરાય રહ્યું છે.
તેમજ એબીએસમાંથી એસેસરી પણ બનાવવામાં આવી રહી છે. હાલનું એબીએસનું માર્કેટ ૬૦ થી ૬૫ કેટી જેટલું આકવામાં આવી રહ્યું છે.

નવા ડેવલોપમેન્ટ પ્રમાણે પી.પી. આવતા સમયમાં તેના પર્ફોમ્સથી ઉભરી આવશે જેમાં હાયર આઈસોટેકટિક હોમોપોલીમર અને કો-પોલીમર, સાઈન્ડીઓટેટિક ગ્રેડ, ઉમ્પ્રુવ્ડ કો-પોલીમર અને ટરપોલીમર વીથ હાયર અલ્ફા ઓલિફાઈન, ઇલાસ્ટોમેરિક ગ્રેડ, હાઈપર બ્રાન્સ્ક પ્રોડક્ટસ, સિન્થેટિક મોડીફાઈડ પ્રોડક્ટસ વિગેરે.
આ પ્રકારના કોન્સન્ટ્રેડીંગ પીપી પ્રોડયુસીંગ ડેવલોપમેન્ટ વડે પીપીની ક્વોલીટી તેમજ માર્કેટ શેર ખૂબ જ ઊંચો જઈ શકે છે.

* બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટીક ઃ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટે સાબિત કર્યું છે કે બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટીક એટલે એલિથેટિક પોલિકાર્બોનેટ, કલાસ ઑફ કમ્પાઉન્ડને ઇપોકસાઈડ કહેવામાં આવે છે.
પરંતુ આ પ્રોસેસ ખૂબ જ ખર્ચાળ સાબિત થયેલ છે. આ પ્રોસેસ કેટાલાઈસ્ટ્સ સાથે, ઊંચા ટેમ્પ્રેચર અને પ્રેસરે બને છે.

આ રીતે બનેલ પ્લાસ્ટીક પ્રોસેસ પ્રોડક્ટસનો ઉપયોગ બાયો મેડિકલ પ્રોડક્ટસ માટે કરવામાં આવે છે.
આ પ્રોડક્ટસ એનવીરોનમેન્ટલ ફાયદાકારક નીવડેલ છે. સાથે પેટ્રો કેમિકલ્સ અને ટોક્સીક સોલવન્ટ વાપર્યા વગરના પ્લાસ્ટીક પ્રોડક્ટસ છે.

આ પ્રોડક્ટસ ગ્રીનહાઉસ ઇફેક્ટ ઓછી કરવામાં મદદરૃપ બને છે. આ પ્રકારનું નવું પ્લાસ્ટીક ખૂબ જ સારી પ્રોપર્ટી અને બાયોડીગ્રેડેબીલીટ ધરાવે છે.

આ પ્રોડક્ટસ CO2 બેઝ પ્રોડક્ટસ છે. જે કર્ન્વટીંગ  CO2 ઈન ટુ પ્લાસ્ટીક આ પ્રકારના પ્લાસ્ટીકને ફેકી દેવાથી તે આપોઆપ ડીકમ્પોઝ બને છે અને તે ફરીથી CO2 માં પરિણમે છે.
ઝીંક-બેઝ કેટાલાઈસ્ટ સીર્ફ રૃમ ટેમ્પ્રેચરે, લો-પ્રેસરે અને જલ્દીથી ડેવલોપ બને છે. આ પોલિમર અલગ પ્રકારનું હોય છે.

જે સખત, નરમ, ટ્રાન્સપેરન્ટ અને ઓપેક્સ પ્રકારનું હોય છે.
 તેને ઈપોકસાઈડ કહેવાય છે. આ પોલિમર પણ બાયોડીગ્રેડેબલ હોય છે.
એકન્દરે CO2 અને COખૂબ જ ખર્ચાળ ફીડસ્ટોક સાબિત થયેલ છે.
તેના બદલે કોર્ન-બેઝ ફીડસ્ટોક ઓછો ખર્ચાળ અને બાયોડીગ્રેડેબલ પણ છે.

Comments (0)add comment

Write comment
You must be logged in to post a comment. Please register if you do not have an account yet.

busy
 
< પાછળનુ   આગળનુ >
archive.jpg
img2-subscription.jpgimg2-feedback.jpg