Last Updated:08 ફેબ્રુઆરી 2010 સોમવાર 23:38

No account yet? Register | Lost Password?
  :: હળવાં પીણાં સ્વાદુપિંડના કેન્સરનું જોખમ વધારે છે   :: ઓસ્ટીઓપોરોસિસનો ઈલાજ કરતી નવતર ગોળીનું સંશોધન   :: આંધ્રમાં મુસ્લિમોને ૪ ટકા અનામત રદ   :: પ. બંગાળમાં પછાત મુસ્લિમોને ૧૦ ટકા અનામતનો નિર્ણય   :: હરિયાણાના પૂર્વ પોલીસ વડા પર કોર્ટની બહાર જ ચાકૂથી હુમલો   :: હિમશીલા ધસી પડતાં સૈન્યના ૧૭ જવાન દટાયા, અનેક લાપતા   :: ભારતીયોની માથાદીઠ આવક રૃા. ૪૩,૭૪૯ થવાનો અંદાજ   :: જીડીપીનો વૃદ્ધિદર ૭.૨ ટકા રહેવાનો સરકારનો અંદાજ   :: ઓછી કુશળતા ધરાવતા ભારતીયો માટે ઓસ્ટ્રેલિયાના દરવાજા બંધ   :: મંત્રણા માટે પાકિસ્તાને ભારતને ફરજ પાડી છે   :: પવાર-ઠાકરેની મુલાકાતથી કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો નારાજ   :: મોંઘવારી માટે એકલા પવાર જ નહિ સમગ્ર કેબિનેટ જવાબદાર ઃ ગડકરી   :: મારા માટે રમત કરતા દેશ મહાન અને ક્યારેય દેશનું અપમાન સહન નહિ કરું ઃ ઠાકરે   :: 'ફીર મિલે સૂર'માં હવે સચીન પણ જોવા મળશે   :: સંક્ષિપ્ત સમાચાર   :: સાઉથ આફ્રિકા સામે ભારત ધબડકા બાદ ફોલોઓનઃ ૨૩૩ રનમાં જ પ્રથમ ઇનિંગ સમેટાઇ   :: સેહવાગને હજુ પણ આશા ઃ ભારત પરાજયને ટાળી શકે તેમ છે   :: ભારત પાકિસ્તાનને હરાવીને વોલીબોલમાં ગોલ્ડ મેડલ જીત્યો   :: ચેન્નાઈ ઓપનમાં ફેનિલ શાહે ઈન્ટરનેશનલ ચેસ માસ્ટરનું ટાઈટલ મેળવ્યું   :: ઇંગ્લેન્ડ સામેની બે ટ્વેન્ટી-૨૦ માટેની પાકિસ્તાનની ટીમ જાહેર   :: બાંગ્લાદેશને બીજી વન-ડેમાં હરાવીને ન્યુઝીલેન્ડની ૨-૦ની વિજયી સરસાઈ   :: હેવીવેઈટ શેરોમાં શોર્ટ કવરીંગે સેન્સેકસ ૨૬૪ પોઈન્ટનો ઘટાડો પચાવી ૧૬૦૬૧ થઈ અંતે ૧૫૯૩૬   :: ગુજરાતમાં આવકો વધતાં એરંડા તૂટયા   :: મુખ્ય શેરોની વધઘટ   :: વિવિધ ગંજબજારનાં ભાવ   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: અમે ભારતને મંત્રણા કરવાની ફરજ પાડી છેઃ પાકિસ્તાનની શેખી   :: ઇરાને રાડારની નજર ચૂકવે એવા વિમાનનું પરીક્ષણ કર્યું   :: રોજ ૪૫ મિનિટના યોગાસનોથી જાતીય શક્તિ વધે છે   :: નામાંકિત ક્રિમિનલ લૉયરનું હુમલાની ઇજાથી અવસાન   :: મેડિકલ વિદ્યાર્થિની પર બળાત્કાર કરનારાને આજીવન કેદની સજા   :: ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ વિશે શિવસેના બે ત્રણ દિવસમાં નિર્ણય લેશે   :: શિવસેના અને મનસે સામે કડક હાથે કામ લેવા કેન્દ્રનો આદેશ   :: માઓવાદીઓએ હાવરા-મુંબઇ રેલવે લાઇનમાં ગાબડું પાડ્યું   :: મુસ્લિમો માટે અલગ ક્વોટા હોઇ શકે નહીં ઃ આંધ્ર પ્રદેશ હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો   :: સુરક્ષા મુદ્દે મનમોહન- ચિદમ્બરમ પર મોદી ફીદા   :: દુબઇ જતી ફ્લાઇટ મુંબઇ એરપોર્ટ પર રોકી રખાઇ   :: બજેટમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની શક્યતા નહિવત   :: હુમલાથી બચવા ભારતીયોએ ગરીબ બનીને રહેવું જોઈએ   :: બ્રિટને સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક બનાવ્યા   :: અમેરિકાનાં ૭ રાજ્યોમાં બરફનું અભૂતપૂર્વ તોફાન ઃ બેનાં મૃત્યુ   :: વીજળીનો સંગ્રહ કરતાં કાગળ જેવા પાતળા પ્લાસ્ટિકનું સર્જન   :: માણસને લાંબુ આયુષ્ય બક્ષતી ગોળી તૈયાર કરવાની મથામણ   :: સાઉથ આફ્રિકાએ ભારત સામે ૫૫૮ રનનો જંગી જુમલો ખડક્યો   :: ભારતીય ગોલ્ફર ભુલ્લારે એશિયન ટુર ઇન્ટરનેશનલનું ટાઇટલ જીત્યું   :: આઇપીએલને તાલિબાન સહિતના આતંકવાદીઓ ટાર્ગેટ બનાવી શકે છે   :: હોકીની ફાઇનલમાં ભારતનો પાકિસ્તાન સામે પરાજય   :: સાઉથ આફ્રિકાની વન ડે ટીમમાં ફાસ્ટ બોલર લેંગેવેલ્ટ સામેલ   :: પાક.ખેલાડીઓએ નારાજ ચાહકો, મીડિયાની સામે આવવાનું ટાળ્યું   :: ટાઇગર વુડ્ઝ ગોલ્ફમાં પરત ફરે તેવી શક્યતા   :: ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં વિન્ડિઝને ૧૧૩ રનથી હરાવ્યું   :: ભારત સામે મજબુત પ્રારંભ કરતા સાઉથ આફ્રિકાના ૨ વિકેટે ૨૯૧ રન   :: વેસ્ટ ઝોને રન-ચેઝનો વર્લ્ડ રેકોર્ડ સર્જીને દુલીપ ટ્રોફી જીતી   :: કલા અને સાહિત્ય અંગેની ઓબામાની સમિતિમાં જુમ્પા લાહિરીનો સમાવેશ   :: મધ્ય અમેરિકામાં બરફના પ્રચંડ તોફાનથી જનજીવન ખોરવાયું   :: કૃત્રિમ સ્વાદુપિંડ વિકસાવવામાં બ્રિટિશ વિજ્ઞાાનીઓને સફળતા   :: ખાસ ટ્રેડીંગ સત્રમાં ઓલરાઉન્ડ લેવાલીએ સેન્સેક્સ ૧૨૫ પોઈન્ટ વધ્યોઃ સ્મોલ- મિડ કેપમાં તેજી   :: સોનામાં ઘટયા ભાવથી રૃ.૨૦૫નો ઉછાળો ઃ ટીનના ભાવો રૃ।.૧૫૦૦ તૂટયા   :: મુખ્ય શેરોની વધઘટ   :: વિવિધ ગંજબજારનાં ભાવ   :: વિવિધ બજારો   :: છેલ્લા ભાવ   :: ભારત પર હુમલાનો પ્લાન એફબીઆઇએ નિષ્ફળ બનાવ્યો   :: ઇન્ડોનેશિયામાં ફરી ભૂકંપનો ભારે આંચકો ઃ હજારોનાં મોતનો ભય   :: અફઘાન પ્રજાને ચૂંટણી પાર પાડવા માટે યુનોના અભિનંદન   :: મગજની સારવારને નામે વિદેશી મહિલા સાથે લાખોની છેતરપીંડી
ravi.jpg
ઓસ્ટ્રેલિયા ૨૩મીએ ભારત પ્રવાસે આવે તેવી શક્યતા છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
બુધવાર, 10 સપ્ટેમ્બર 2008
જયપુરમાં પણ પ્રેક્ટિસ મેચ રમશે

મેલબોર્ન,
ઓસ્ટ્રેલિયાની ટીમ નિર્ધારિત કાર્યક્રમ કરતાં એક સપ્તાહ વહેલા ભારત પ્રવાસે આવી પહોંચે તેવી શક્યતા છે. અગાઉના કાર્યક્રમ મુજબ ઓસ્ટ્રેલિયા ૨૯ સપ્ટેમ્બરના રોજ ભારત આવવાનું હતુ પણ હવે તેઓ ૨૩મીની આસપાસ આવી પહોંચે તેવી શક્યતા છે.
કાર્યક્રમમાં થયેલા પરિવર્તન અંગે બોર્ડને જાણ કરવામા આવી નથી

ભારત પ્રવાસમાં એક કરતાં વધુ પ્રેક્ટિસ મેચ રમવાની ઓસ્ટ્રેલિયાએ માંગણી કરી હતી. તેઓ ૨૭ અને ૨૮મી સપ્ટેમ્બરે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના સેન્ટર ઓફ એક્સલન્સ ટીમ સામે પ્રેક્ટિસ મેચ રમે તે લગભગ નક્કી જ છે. જે સેન્ટરના વડા ભારતના ભૂતપૂર્વ કોચ ચેપલ છે. ઓસ્ટ્રેલિયન બોર્ડના પ્રવક્તા એ કહ્યું હતુ કે, તેમની ટીમ જયપુરમાં છ દિવસ રોકાશે. જો કે અમે હજુ તારીખ નક્કી કરી નથી.
બીસીસીઆઇએ કહ્યુ કે તેઓ નિર્ધારિત કાર્યક્રમ કરતાં પહેલા ભારત આવવાના છે તે માહિતી અમને છે.
જો કે તેમણે હજુ સત્તાવાર રીતે કોઇ માહિતી આપી નથી. બીસીસીઆઇએ ઓસ્ટ્રેલિયા માટે પ્રેક્ટિસ મેચ હૈદરાબાદમાં યોજવાનો નિર્ણય લીધો છે. પ્રવાસી ટીમ અને બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન વચ્ચે ૨ થી ૫ ઓક્ટોબર દરમિયાન મેચ રમાશે.

Comments (0)add comment

Write comment
You must be logged in to post a comment. Please register if you do not have an account yet.

busy
 
< પાછળનુ   આગળનુ >
archive.jpg
img2-subscription.jpgimg2-feedback.jpg